એક કણ જેનો વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર $\frac{q}{m} = \alpha$ છે,તેને $v$ ઝડપથી $d$ અંતરે રહેલી દીવાલ તરફ દીવાલને લંબ દિશામાં ફેંકવામાં આવે છે. આ વિસ્તારમાં કણ દીવાલને ન અથડાય તે માટે વેગને લંબ દિશામાં રહેલા ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?

  • A
    $\frac{v}{\alpha d}$
  • B
    $\frac{2v}{\alpha d}$
  • C
    $\frac{v}{2\alpha d}$
  • D
    $\frac{v}{4\alpha d}$

Explore More

Similar Questions

લંબચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા પ્રોટોન પાસે $E$ જેટલી ઉર્જા છે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ચાર ગણી કરવામાં આવે છે, પરંતુ પ્રોટોન સમાન ત્રિજ્યાના પથ પર ગતિ કરવા માટે મર્યાદિત છે. પ્રોટોનની ગતિ ઉર્જા કેટલા ગણી વધશે ($\text{ગણી}$ માં)?

એક પ્રોટોન અને એક આલ્ફા-કણ સમાન વેગથી ગતિ કરતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેમના વેગ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે. તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો હશે?

એક વીજભારિત કણ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર $B$ ની દિશામાં અમુક પ્રારંભિક વેગ સાથે ગતિ કરે છે. હવે,જો આપણે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એક સમાન વિદ્યુત ક્ષેત્ર $E$ લાગુ કરીએ,તો વીજભારિત કણનો ગતિપથ કેવો હશે?

એક ઇલેક્ટ્રોન એવા ચેમ્બરમાં પ્રવેશે છે જેમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન ચુંબકીય ક્ષેત્ર હાજર છે. ગુરુત્વાકર્ષણને અવગણો. ચેમ્બરની અંદર તેની ગતિ દરમિયાન:

$2.5 \times 10^7 \ m/s$ ના વેગથી ગતિ કરતો પ્રોટોન $2.5 \ T$ ની તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવીને પ્રવેશ કરે છે. પ્રોટોન પર લાગતું બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo